Press Note Guj Dt:19/08/2014

Click here to view/download press note 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                            તા.૧૯.૦૮.૨૦૧૪

         ભાવનગરના પૂર્વ સાંસદ અને અગ્રણી સામાજીક સેવક શ્રી પ્રસન્નવદનભાઈ મહેતાને શોકાંજલિ અર્પણ કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગરે એક ઉમદા સમાજ સેવક ગુમાવ્યા છે. શ્રી મહેતાની એક જાગૃત સાંસદ તરીકેની તેમજ એક સામાજીક સેવક અને લારીગલ્લા તેમજ નાના માણસો માટેની કામગીરી ભાવનગરના લોકો હંમેશા યાદ રાખશે.

———————————————————————————————————-

 

Scroll to Top