નખત્રાણા કોલેજ પાટીદાર સમાજ ચલાવે છે. આ કોલેજને ગ્રાન્ટેડ કરવાનું ચૂંટણી સમયે વચન ભાજપે આપ્યું હતું તેને સરકાર પુરૂ કરે.
લોકાર્પણ એ ભાજપ સરકારનું નાટક છે.