ગુજરાતની જનતા ભોળી છે, મુર્ખ નથી અને ભાજપની વચનોની માયાજાળમાં ફસાવવાની નથી.
અમિત શાહના દીકરા જય શાહનો ભ્રષ્ટાચાર ઉજાગર થતા ભાજપ બેબાકળો બનેલ છે.