ભાજપની વારંવાર જાહેરાતો છતાં કાળીયાબીડ અને મિલેટ્રી સોસાયટીના પડતર પ્રશ્નોનો આજે પણ વણ ઉકેલાયેલા
રેવન્યુ રેકોર્ડમાં જે ચેડા કરવામાં આવ્યા છે તેને કોંગ્રેસ સરકાર પુન જમીન માપણી કરાવીને યોગ્ય કરશે.