ભાજપ દ્રારા કરાયેલા સત્તા માટેના કુપ્રચાર અને જુઠ્ઠા વાયદાઓથી છેતરાયાનો અનુભવ ગુજરાતની જનતાને થયો છે.
કોંગ્રેસ સરકારમાં સમાન કામ, સમાન વેતનના બંધારણીય સિધ્ધાંતનો અમલ થશે રાજયના યુવાનોને તેમનો હક્ક અને અધિકાર મળશે.