મહામુલ્ય ખનીજ પ્રેદાશની આવકનો ચોક્કસ હિસ્સો કચ્છના વિકાસ માટે ફાળવવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના અનેક નેતાઓ માંડવીની સરભૂમિએ આપ્યા છે.