ભાજપે ગૌમાતાના નામે મતો લીધા પછી એક પણ રૂપિયાની સબસીડી કે આર્થિક મદદ ગૌશાળા પાંજરાપોળોને આપી નથી.
ભાજપા અને આરએસએસની માનસિકતા દલિત, ઓબીસી અને આદિવાસી વિરોધી છે.