વિદેશનીતિ અને આંતકવાદને નાથવામાં કેન્દ્રની ભાજપની મોદી સરકાર નિષ્ફળ.
ભાજપ સરકારે ૪ વર્ષના શાસનમાં પેટ્રોલ-ડીઝલ પર એકસાઈઝ વધારીને દેશની જનતાને લુટી છે.