ખેડૂતો માટેની ‘પ્રધાનમંત્રી પાક વિમા યોજના’ની ખુબ મોટા પાયે જાહેરાત પ્રધાનમંત્રી અને ભાજપાના સાંસદો કરે છે.
મતદાતા ભાજપ વિરૂદ્ધ છે ત્યારે કોંગ્રેસના સભ્યને ભય અને લાલચ આપી પક્ષપલટો કરાવી બચવા મથે છે.