નાફેડ ના પત્ર પછી જુઠું બોલવાની જગ્યા નહોતી અને ગુજરાતના મુખ્યમંત્રીએ ખુદ સત્યનો સ્વીકાર કર્યો.
ભાજપની સરકારના પાપનો દંડ ખેડૂતો ભરી રહ્યા છે.