સરકારી નોકરીઓમાં ભરતીના નામે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ભાજપ સરકાર ધ્વારા ચેડા.
જનતાના આશીર્વાદથી કોંગ્રેસ જસદણ નો જંગ જીતશે. જસદણના આંગણે રૂડો અવસર ઉજવીએ.