ચૂંટણીમાં હાર કે જીતને હું સ્પોટ્સમેન સ્પીરીટથી જોઉં છું.
બિહાર રાજ્યના પ્રભારી તરીકે રાહુલજીએ મારામાં વિશ્વાસ મુકયો અને બિહારની જનતાએ જે પ્રેમ આપ્યો તેનો આભારી છું.