ભાજપના શાસનમાં વિવિધ વર્ગોને થયેલ અન્યાય સામે લોકજુવાળ છે ત્યારે નવસર્જન ગુજરાત એજ નિર્ધાર.
ભાજપ પોતાના રાજકીય લાભ માટે સ્વ સરદાર પટેલ સાહેબ માટે વામણી વાતો કરે તે લોહપુરુષનું અપમાન છે.