રાફેલ યુદ્ધ વિમાન માં વડાપ્રધાને કઈ જ ખોટું કર્યું નથી તો ડર શેનો? JPC તપાસ કેમ આપતા નથી?
સભ્ય સમાજમાં જેને દૂષણો કહેવાય તેવા વ્યસનોની લત નથી. મિત્ર ના કહેવા થી રમી રમવાની લત છોડી.