ભાજપના મંત્રીઓ શપથ લીધા બાદ ભ્રષ્ટ્રાચાર અને જુઠુ બોલે છે.
કચ્છ બોર્ડર ડેવલોપમેન્ટના પૈસા કાપી નાખીને ભાજપ સરકારે કચ્છને મોટો અન્યાય કર્યો છે .