ગુજરાત સરકારે અછતના સંદર્ભમાં કરેલ જાહેરાતો માત્ર ને માત્ર પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા માટેનું નાટક.
ગુજરાતની ભાજપ સરકાર આર્થિક રીતે પછાતવર્ગના લોકોને શા માટે અનામત આપી શકતી નથી?