GIDC માં અબજો રૂપિયાનાં જમીન કૌભાંડના ભાજપના ષડયંત્રનો પર્દાફાશ
GIDC માં થયેલ કૌભાંડમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મારફત સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે