વિકાસ ગાંડો થયો છે’ અને ‘મારા હાળા છેતરી ગયા’ ના કટાક્ષભર્યા સુત્રોથી ગુજરાતની જનતાએ સોશિયલ મીડિયામાં ભાજપ પર કર્યા માર્મિક પ્રહારો.
ભાજપની ‘ગૌરવ યાત્રા’ ને ‘કૌરવ યાત્રા’ ગણાવતી ગુજરાતની જનતા