Videos
Videos
જાહેર જીવનમાં જો કોઈ કામ કર્યાનો સૌથી વધુ આનંદ,સંતોષ અને યશ મને મળ્યો હોય તો તે ભાવનગરમાં મેડીકલ કોલેજ બની તેનો.
https://www.youtube.com/watch?v=z6Xl6Wv0Sbcઆઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસ અને લોકોના દિલમાં પણ કોંગ્રેસ. કોંગ્રેસ મુક્તની વાતી કરવા વાળા કોંગ્રેસ યુક્ત થઇ રહ્યા છે.
https://www.youtube.com/watch?v=hLzIQoeQEqgહું કોંગ્રેસ પરિવારનો સભ્ય છું. અને હું પક્ષને રાજકીય લાભ મેળવી લેવાનું સાધન નથી માનતો.
https://www.youtube.com/watch?v=UluyZsAIgDwભાજપમાં એક સારા વ્યક્તિ તરીકે શ્રી કેશુભાઈ પટેલને સારા કહેવામાં મને કોઈ જ સંકોચ નથી.
https://www.youtube.com/watch?v=x7F04MpVlVQબિહાર રાજ્યના પ્રભારી તરીકે રાહુલજીએ મારામાં વિશ્વાસ મુકયો અને બિહારની જનતાએ જે પ્રેમ આપ્યો તેનો આભારી છું.
https://www.youtube.com/watch?v=YN33fTlnks8સભ્ય સમાજમાં જેને દૂષણો કહેવાય તેવા વ્યસનોની લત નથી. મિત્ર ના કહેવા થી રમી રમવાની લત છોડી.
https://www.youtube.com/watch?v=kxypU9kM8jU